Smriti Mandhana : બાળકોના અધિકારો માટે લડવા માટે સ્મૃતિ મંધાનાએ મોટું પગલું ભર્યું, સચિન તેંડુલકરે આપ્યું પ્રોત્સાહન
Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના (Smriti Mandhana)એ ક્રિકેટના મેદાનની બહાર એક નવી જવાબદારી સ્વીકારી છે. સંયુક્ત રાષ્ટ્ર બાળ ભંડોળ (UNICEF India) દ્વારા તેમને સેલિબ્રિટી એડવોકેટ (Celebrity Advocate) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. હવે મંધાના બાળકોના અધિકારો, દીકરીઓના શિક્ષણ અને સમાન તકો માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. તેમની આ નવી ભૂમિકાને ક્રિકેટ જગતમાં પણ આવકાર મળી રહ્યો છે.
Advertisement