Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Sourav Joshi Haldwani Incident : સૌરવ જોશી સાથે ગેરવર્તણૂક બાદ મચ્યો હોબાળો, CCTVથી ખુલશે રહસ્ય!

ડિનર બાદ પરિવાર સાથે ઘરે પરત ફરી રહેલા જાણીતા YouTuber Sourav Joshi સાથે રસ્તા વચ્ચે બનેલી એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક કારમાં સવાર યુવકો સાથે થયેલી કથિત ગેરવર્તણૂક બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો. ઘટનામાં એક કાર અને કેટલાક પુરાવા પણ ચર્ચામાં આવ્યા છે. હવે CCTV તપાસથી આખી ઘટનામાં સામેલ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
sourav joshi haldwani incident   સૌરવ જોશી સાથે ગેરવર્તણૂક બાદ મચ્યો હોબાળો  cctvથી ખુલશે રહસ્ય
Advertisement

Sourav Joshi Haldwani Incident: પ્રખ્યાત YouTuber અને વ્લોગર Sourav Joshi સાથે ઉત્તરાખંડના Haldwaniમાં કથિત ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. 30 સપ્ટેમ્બરની રાત્રે તેઓ પત્ની Avantika અને પરિવારના સભ્યો સાથે ડિનર બાદ કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન Tikonia Chowk નજીક એક અન્ય કારમાં સવાર કેટલાક યુવકોએ તેમની સાથે ગાળાગાળી અને અભદ્ર વર્તન કર્યું હોવાનો Sourav Joshiએ દાવો કર્યો છે.

Tags :
Advertisement

.

×