Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Magh Mela : કોણ છે સતુઆ બાબા ? 3 કરોડની કાર લઈને માઘ મેળામાં કરી એન્ટ્રી

Magh Mela : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળામાં સાધુ-સંતો સહિત ભક્તો દૂર-દૂરથી સ્નાન કરવા માટે આવતા હોય છે. ત્યારે માઘ મેળામાં સતુઆ બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સતુઆ બાબાની વૈભવી લેન્ડ રોવર ડિફેન્ડર કાર અને બ્રાન્ડેડ રે-બૈન સનગ્લાસ હેડલાઈન્સમાં ચમક્યાછે. માઘ મેળામાં તેમના કેમ્પની બહાર ભીડ એકઠી થઈ રહી છે. લોકો તેમની કાર સાથે ફોટા પડાવી રહ્યાં છે. લોકો જાણવા માટે ઉત્સુક છે કે આ સતુઆ બાબા કોણ છે જે વૈભવી જીવન જીવે છે.
magh mela   કોણ છે સતુઆ બાબા   3 કરોડની કાર લઈને માઘ મેળામાં કરી એન્ટ્રી
Advertisement
  • Magh Mela : લક્ઝરી કાર અને બ્રાન્ડેડ ચશ્મા સાથે સતુઆ બાબાએ કરી એન્ટ્રી
  • 3 કરોડની કાર લઈને માઘ મેળામાં કરી એન્ટ્રી
  • વિષ્ણુસ્વામી સંપ્રદાય પીઠના વડા છે સતુઆ બાબા

Tags :
Advertisement

.

×