Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Srinagar Airport Incident : શ્રીનગર એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો! ઈન્ડિગોનું વિમાન પાર્કિંગ સમયે થાંભલા સાથે અથડાયું, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Srinagar Airport Incident : શ્રીનગર એરપોર્ટ (Srinagar Airport) પર નવી મુંબઈથી આવેલી IndiGo ફ્લાઇટ સાથે મોટી ઘટના બની છે. ફ્લાઇટ 6E 225 પાર્કિંગ દરમિયાન VDGS પોલ સાથે અથડાઈ હતી. ઘટના સમયે વિમાનમાં મુસાફરો અને ક્રૂ સવાર હતા. સદનસીબે તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈને ઈજા થઈ નથી. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે એરપોર્ટ પર ફ્લાઇટનું સંચાલન સામાન્ય રહ્યું હતું.
srinagar airport incident   શ્રીનગર એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો  ઈન્ડિગોનું વિમાન પાર્કિંગ સમયે થાંભલા સાથે અથડાયું  મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Advertisement

Srinagar Airport Incident : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના શ્રીનગર (Srinagar) એરપોર્ટ પરથી શુક્રવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી મુંબઈ (Navi Mumbai)થી શ્રીનગર પહોંચેલું IndiGoનું પેસેન્જર વિમાન (Passenger Aircraft) એરપોર્ટ પર પાર્કિંગ (Parking) દરમિયાન VDGS પોલ સાથે અથડાયું હતું. મહત્વની વાત એ છે કે ઘટના સમયે વિમાનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ (Crew Members) હાજર હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ નથી.

Tags :
Advertisement

.

×