Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Sudivya Kumar Sonu Death : ઝારખંડના રાજકારણમાં શોક, ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમારનું નિધન

Sudivya Kumar Sonu Death : ઝારખંડના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હેમંત સોરેન સરકારમાં કેબિનેટ મંત્રી અને ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમાર સોનુનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક નિધન થઈ ગયું છે.
sudivya kumar sonu death   ઝારખંડના રાજકારણમાં શોક  ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમારનું નિધન
Advertisement

Sudivya Kumar Sonu Death : ઝારખંડના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હેમંત સોરેન સરકારમાં કેબિનેટ મંત્રી અને ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમાર સોનુનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક નિધન થઈ ગયું છે. શનિવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડ્યા બાદ તેમને મર્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.

Tags :
Advertisement

.

×