Swatantra Bharadwaj Arrested: બુલંદશહેરથી સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ, કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો
Swatantra Bharadwaj Arrested : દિલ્હીમાં ભારે ચર્ચાસ્પદ બનેલા એક સંવેદનશીલ કેસમાં ઉત્તર પ્રદેશના બુલંદશહેર થી દિલ્હી પોલીસ દ્વારા સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અને પ્રાપ્ત માહિતી અનુસાર, આજે આ પ્રકરણના મુખ્ય આરોપીને દિલ્હીની જાણીતી પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે.
Advertisement