Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tamil nadu : CM Thalapathy Vijay ને મદ્રાસ હાઈકોર્ટની નોટિસ! જાણો શું લાગ્યા આરોપ

Thalapathy Vijay : તામિલનાડુના મુખ્યમંત્રી અને ટીવીકે પ્રમુખ થલપતિ વિજયની ચૂંટણી જીત હવે કાનૂની વિવાદમાં ફસાઈ છે. મદ્રાસ હાઈકોર્ટે તેમની સામે ચૂંટણી અરજીના આધારે નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી એફિડેવિટમાં વિસંગતતા, ચૂંટણી ખર્ચ છુપાવવો અને પ્રચાર દરમિયાન નિયમોના ભંગ સહિતના ગંભીર આરોપોને લઈને હવે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થશે.
tamil nadu   cm thalapathy vijay ને મદ્રાસ હાઈકોર્ટની નોટિસ  જાણો શું લાગ્યા આરોપ
Advertisement

Thalapathy Vijay : તામિલનાડુના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) ટીવીકે (TVK) પ્રમુખ અને તામિલનાડુના મુખ્યમંત્રી (Chief Minister) થલપતિ વિજયને નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પેરમ્બુર વિધાનસભા મતવિસ્તારમાંથી 2026 ની ચૂંટણીમાં પરાજિત થયેલા ડીએમકે (DMK) ઉમેદવાર આર. ડી. શેખર દ્વારા દાખલ કરવામાં આવેલી ચૂંટણી અરજી (Election Petition) ના આધારે આપવામાં આવ્યો છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી. લક્ષ્મીનારાયણનની બેન્ચે આ મામલાની આગામી સુનાવણી 3 અઠવાડિયા પછી નક્કી કરી છે.

Tags :
Advertisement

.

×