Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TB Mukt Bharat Abhiyan : ભારતમાંથી TB ને નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારનું ખાસ અભિયાન

'TB મુક્ત ભારત અભિયાન' નો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ટીબી અંગે જનજાગૃતિ લાવવાનો છે અને આ રોગને જડમૂળથી ખતમ કરી દેવાનો છે.
tb mukt bharat abhiyan   ભારતમાંથી tb ને નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારનું ખાસ અભિયાન
Advertisement
  1. TB ની બીમારીને દેશમાંથી નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારનું ખાસ અભિયાન (TB Mukt Bharat Abhiyan)
  2. 'TB મુક્ત ભારત અભિયાન' હેઠળ TB અંગે જનજાગૃતિ લાવવા કેન્દ્ર સરકારનો પ્રયાસ
  3. આ અભિયાન હેઠળ TB નાં દર્દીને પણ જાગૃતિ કરવાનો પ્રયાસ
  4. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો કેન્દ્રીય ક્ષય રોગ વિભાગ સતત કાર્યરત
  5. TB નાં લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સલાહ, સરકારે ખાસ નિ:ક્ષય પોષણ યોજનાની કરી શરૂઆત

TB Mukt Bharat Abhiyan : કેન્દ્રીય સરકાર દ્વારા ભારતમાંથી ટીબી (Tuberculosis) જેવા ગંભીર રોગને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતમાંથી TB ને સંપૂર્ણ પણે સમાપ્ત કરવાની દિશામાં અસરકારક સમુદાય ભાગીદારી, TB અંગે જનજાગૃતિ માટે કેન્દ્ર સરકાર દ્વારા 'TB મુક્ત ભારત અભિયાન' ની શરૂઆત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) હેઠળનો કેન્દ્રીય ક્ષય રોગ વિભાગ (Central Tuberculosis Department) પણ સઘન જનજાગૃતિ અને સમુદાય ભાગીદારી દ્વારા TB મુક્ત ભારતનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યો છે.

Tags :
Advertisement

.

×