ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Temple Fire: જમ્મુ-કાશ્મીરમાં 106 વર્ષ જૂનું મહારાણી મંદિર થયું રાખ

Temple Fire: Jammu-Kashmir ની અંદર આવેલા બારામૂલામાં પ્રસિદ્ધ મહાદેવનું મહારાણી Temple ભીષણ આગમાં ભભૂકી ઉઠ્યું. જેના કારણે Templeનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. સ્થાનિકો સાથે મળેલી માહિતી અનુસાર, 5 જૂનના રોજ પરોઢના સમયે Templeમાં આગ લાગી હતી. તો...
05:37 PM Jun 06, 2024 IST | Aviraj Bagda
Temple Fire: Jammu-Kashmir ની અંદર આવેલા બારામૂલામાં પ્રસિદ્ધ મહાદેવનું મહારાણી Temple ભીષણ આગમાં ભભૂકી ઉઠ્યું. જેના કારણે Templeનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. સ્થાનિકો સાથે મળેલી માહિતી અનુસાર, 5 જૂનના રોજ પરોઢના સમયે Templeમાં આગ લાગી હતી. તો...
Jammu-Kashmir Temple, Temple Fire, Temple

Temple Fire: Jammu-Kashmir ની અંદર આવેલા બારામૂલામાં પ્રસિદ્ધ મહાદેવનું મહારાણી Temple ભીષણ આગમાં ભભૂકી ઉઠ્યું. જેના કારણે Templeનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. સ્થાનિકો સાથે મળેલી માહિતી અનુસાર, 5 જૂનના રોજ પરોઢના સમયે Templeમાં આગ લાગી હતી. તો આ આગ કેવી રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી.

જોકે આ Temple માં લાગેલી આગને પોલીસ અને અગ્નિશામક દળ દ્વારા કાબૂમાં મેળવવામાં આવે,ત્યાં સુધીમાં ભીષણ આગને કારણે સંપૂર્ણ મંદરિ બળીને ખાક થઈ ગયું હતું. તે ઉપરાંત Temple માં લાકડાની વસ્તુઓનું પ્રમાણ વધુ હોવાને કારણે આગ ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે ઉપરાંત આ આગ લાગી ત્યારે પરોઢનો સમય હોવાને કારણે સ્થાનિક લોકો પણ ઊંઘી રહ્યા હતા.

Jammu-Kashmir ના પૂર્વ મુખ્યમંત્રીએ પોસ્ટ કરીને માહિતી આપી

તો Jammu-Kashmir ના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફેરેન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ Templeના પૂન:નિર્માણની માગ કરી છે. તે ઉપરાંત આ ઘટનાને સંબંધિત એક પોસ્ટ પર કરવામાં આવી છે. તો અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ શિવ Templeને રાણી Temple તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક નાના પહાડ પર આવેલું Temple છે. આ Temple માં અનેક બોલીવૂડની ફિલ્મોના Temple ના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે.

મહારાની Temple નો ઈતિહાસ જાણો

જોકે આ Temple એક ઐતિહાસિક Temple છે. આ Temple હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે. તે ઉપરાંત આ Temple સાથે સ્થાનિકોમાં અનેક પરંપરાઓ પણ જોડાયેલી છે. તો આ Temple ની આવી દશા થવાથી સ્થાનિકોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ Temple 1974 ની ફિલ્મ આપ કી કસમમાં સૌ પ્રથમ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: એરપોર્ટ પર Kangan Ranautને કોણે માર્યો થપ્પડ? જાણો

Tags :
DevoteesfireGujarat FirstJammu-KashmirKashmir TempleLord ShivatempleTemple Fire
Next Article