Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Thalapathy Vijay ના સંસારમાં ભૂકંપ! પત્ની સંગીતાએ ફેમિલી કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી, જાણો શું છે ગંભીર આરોપો?

લંડનથી આવીને સુપરસ્ટારની જીવનસંગીની બનનાર સંગીતાએ જ્યારે અદાલતના દ્વાર ખખડાવ્યા, ત્યારે ૨૭ વર્ષના અતૂટ ગણાતા સંબંધોના પાયા હચમચી ગયા છે. એક તરફ રાજકીય મહત્વાકાંક્ષા અને બીજી તરફ ચારિત્ર્ય પર લાગેલા ગંભીર લાંછન. શું આ વિવાદ વિજયની 'જન નાયક' તરીકેની છબીને નુકસાન પહોંચાડશે? હકીકતો અને આક્ષેપોની આ માયાજાળમાં સચ્ચાઈ શું છે તે જાણવા દરેક ચાહક ઉત્સુક છે.
thalapathy vijay ના સંસારમાં ભૂકંપ  પત્ની સંગીતાએ ફેમિલી કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી  જાણો શું છે ગંભીર આરોપો
Advertisement
  • સુપરસ્ટાર વિજયના 25 વર્ષના લગ્નજીવનનો અંત! (Vijay Sangeetha Divorce Case)
  • પત્ની સંગીતાએ ફેમિલી કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી
  • વિજય પર અન્ય અભિનેત્રી સાથે અફેર હોવાનો ગંભીર આરોપ
  • ફેનમાંથી પત્ની બનેલી સંગીતાના આક્ષેપથી ચાહકો સ્તબ્ધ
  • 2026ની ચૂંટણીમાં CM પદના દાવેદાર વિજયને મોટો આંચકો

Vijay Sangeetha Divorce Case : તમિલ સિનેમાના 'થલાપતિ' (Thalapathy Vijay) તરીકે ઓળખાતા સુપરસ્ટાર વિજયના અંગત જીવનમાં મોટું તોફાન આવ્યું છે. તેમની પત્ની સંગીતા સોરનલિંગમે (Sangeetha Sornalingam) 27 ફેબ્રુઆરી, 2026ના રોજ ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી (Divorce Petition) દાખલ કરી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા ચાહકો અને રાજકીય વર્તુળોમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. સંગીતાએ 'સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954' હેઠળ આ અરજી કરી છે, જેમાં વિજય પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×