Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કંડક્ટરે ચાલુ બસમાં યુવતી સાથે માણ્યું 'શરીરસુખ', વીડિયો ઉતરતા જોઇને કર્યું કંઇક આવું...

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાલતી રોડવેઝ બસમાં કંડક્ટર દ્વારા એક યુવતી સાથે રંગરેલિયા મનાવવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો બસમાં બેઠેલા એક મુસાફરે બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રો પણ અશ્લિલતા માટે...
કંડક્ટરે ચાલુ બસમાં યુવતી સાથે માણ્યું  શરીરસુખ   વીડિયો ઉતરતા જોઇને કર્યું કંઇક આવું
Advertisement

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાલતી રોડવેઝ બસમાં કંડક્ટર દ્વારા એક યુવતી સાથે રંગરેલિયા મનાવવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો બસમાં બેઠેલા એક મુસાફરે બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રો પણ અશ્લિલતા માટે ખૂબ બદનામ છે. ત્યારે તાજેતરના સમયમાં લોકોના ઘણા વાંધાજનક વીડિયો પણ સામે આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, યુપીના હાથરસમાં એક સરકારી બસનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ બસ યુપીથી લખનઉ જઈ રહી હતી. સ્વાભાવિક છે કે રાતના સમયે મોટાભાગના મુસફાતો સુતા હોય છે તેનો લાભ ઉઠાવીનર કંડક્ટર અને એક યુવતીએ ચાલુ બસમાં શરીરસુખ માણતા નજરે ચડ્યા હતા.

Advertisement

Advertisement

કંડક્ટર અને યુવતીનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. એસટી તંત્ર દ્વારા કંડક્ટરને સજા તરીકે તેમને નોકરીમાંથી પાણીચું આપીને ઘેર બેસાડી દેવાયા હતા. મુસાફરે કંડક્ટરની ફરિયાદ કરી હતી. ફરિયાદ અને વીડિયોના આધારે સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેની સેવા સમાપ્ત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર ગોળીબાર કરનાર 4 ની ધરપકડ, એક આરોપી 15 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો

Tags :
Advertisement

.

×