Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દારૂડિયાને લાગી Porn જોવાની આદત, સગી દિકરી પર જ કર્યો દુષ્કર્મનો પ્રયત્ન અને પછી...

દિકરી માટે તેના પિતા દુનિયાના સૌથી મોટા હીરો હોય છે. તેના માટે પિતાથી વધુ ભરોશાપાત્ર પુરુષ અન્ય કોઇ ન હોઇ શકે, પણ આ પવિત્ર સંબંધને પણ ગ્રહણ લાગતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક શખ્સે પોતાની સગી દિકરી પર...
દારૂડિયાને લાગી porn જોવાની આદત  સગી દિકરી પર જ કર્યો દુષ્કર્મનો પ્રયત્ન અને પછી
Advertisement

દિકરી માટે તેના પિતા દુનિયાના સૌથી મોટા હીરો હોય છે. તેના માટે પિતાથી વધુ ભરોશાપાત્ર પુરુષ અન્ય કોઇ ન હોઇ શકે, પણ આ પવિત્ર સંબંધને પણ ગ્રહણ લાગતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક શખ્સે પોતાની સગી દિકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ શરાબી શખ્સને પોર્ન વીડિયો (Porn Videos) જોવાનો વ્યસની હતો. આ પોર્ન (Porn) જોવાની આદતે શખ્સને એક એવો હેવાન બનાવી દીધો કે તેણે પોતાની જ દિકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે તેની દિકરીએ આનો વિરોધ કર્યો તો તેની ક્રૂર રીતે હત્યા કરી નાખી.

Tags :
Advertisement

.

×