Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભગવાન શિવની સાક્ષીનો અનુભવ કરાવતા ઓમ પર્વત ઉપરથી 'ૐ'ની છબી અચાનક જ થઈ ગાયબ!

ઉત્તરાખંડના ભારત-ચીન બોર્ડર પાસે આવેલો ઓમ પર્વત તેની આકર્ષક અને રમણીય 'ઓમ' છબીના આકારને કારણે ખૂબ પ્રસિદ્ધ છે.પરંતુ આ વર્ષે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ પર્વત પરથી 'ઓમ' અચાનક ગાયબ થઈ ગયો છે....
ભગવાન શિવની સાક્ષીનો અનુભવ કરાવતા ઓમ પર્વત ઉપરથી  ૐ ની છબી અચાનક જ થઈ ગાયબ
Advertisement

ઉત્તરાખંડના ભારત-ચીન બોર્ડર પાસે આવેલો ઓમ પર્વત તેની આકર્ષક અને રમણીય 'ઓમ' છબીના આકારને કારણે ખૂબ પ્રસિદ્ધ છે.પરંતુ આ વર્ષે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ પર્વત પરથી 'ઓમ' અચાનક ગાયબ થઈ ગયો છે. લગભગ 19,000 ફૂટની ઊંચાઈ પર આવેલા આ પર્વત પર વર્ષ દરમિયાન બરફના કારણે 'ઓમ' નો આકાર સ્પષ્ટપણે દેખાતો હતો, પરંતુ ઓગસ્ટમાં બરફની પરત અચાનક ગાયબ થઈ જતા હવે 'ૐ ' ની છબી બિલકુલ જ ગાયબ થઈ ગઈ છે અને હવે ફક્ત કાળો પર્વત જ જોવા મળી રહ્યો છે. વર્ષોથી હજારો ભક્તોની ભગવાનની શિવની હાજરીનો પ્રમાણ આપતો આ પર્વત હવે પોતાની ઓળખાણ જ ગુમાવી બેઠો હોય તેવું લાગી રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ

Tags :
Advertisement

.

×