Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'કોંગ્રેસમાં હોવુ અને કોંગ્રેસના હોવુ એમાં ઘણો ફરક છે', જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના પર કર્યા પ્રહાર

જયરામ રમેશે કહ્યું કે સરકારે પાર્ટી પાસેથી નામો માંગ્યા હતા જે તેમને આપવામાં આવ્યા હતા. સરકારનું વલણ પ્રમાણિક નથી.
 કોંગ્રેસમાં હોવુ અને કોંગ્રેસના હોવુ એમાં ઘણો ફરક છે   જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના પર કર્યા પ્રહાર
Advertisement
  • જયરામ રમેશે શશિ થરૂર પર પ્રહારો કર્યા
  • કોંગ્રેસમાં હોવુ અને કોંગ્રેસના હોવુ એમાં ઘણો ફરક છે-રમેશ
  • સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ-રમેશ

Jairam Ramesh: આતંકવાદના મુદ્દા પર વિદેશમાં પાકિસ્તાનને ઘેરવા માટે, સરકારે વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો. આમાંથી એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને સોંપવામાં આવ્યું છે. આ મુદ્દા પર રાજકારણ ચરમસીમાએ છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આજે (શનિવાર, 17 મે, 2025) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શશિ થરૂર પર પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસમાં હોવુ અને કોંગ્રેસના હોવુ એમાં ઘણો ફરક છે. જોકે, તેમણે શશિ થરૂરનું નામ લીધું ન હતું.

Tags :
Advertisement

.

×