Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TMC bank account freeze : મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ તૃણમૂલ કોંગ્રેસના ₹440 કરોડ ફ્રીઝ કર્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ચિમ બંગાળમાં મોટી કાર્યવાહી કરતા સાયબર છેતરપિંડીના નાણાં મેળવવાના આરોપસર મહત્વનો આદેશ આપ્યો છે. એજન્સીએ પીએમએલએ હેઠળ પક્ષના ₹440.42 કરોડ જપ્ત કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ નાણાંમાંથી ખાનગી વિમાન અને હેલિકોપ્ટર ખરીદીને ચૂંટણી પ્રચાર અર્થે તૃણમૂલ કોંગ્રેસને સસ્તા દરે ભાડે આપવામાં આવ્યા હતા.
tmc bank account freeze   મમતા બેનર્જીને મોટો ઝટકો  edએ તૃણમૂલ કોંગ્રેસના ₹440 કરોડ ફ્રીઝ કર્યા
Advertisement

TMC bank account freeze : કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર છેતરપિંડીના નાણાંના કથિત દુરુપયોગ બદલ સર્ચ ઓપરેશન બાદ તુરંત જ TMC bank account freeze કરવાનો આદેશ જારી કરાયો છે, જેના અંતર્ગત પાર્ટીના ત્રણ ખાનગી બેંક ખાતાઓમાં જમા ₹440.42 કરોડના ટ્રાન્ઝેક્શન પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×