Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TMC Leader Arrest Video : કટ મનીના આરોપી બ્રહ્માનંદ ચક્રવર્તીની ધરપકડ, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો

પશ્ચિમ બંગાળના હાવડામાં પોલીસે જબરન વસૂલાત અને 2021ની ચૂંટણી હિંસાના આરોપી સ્થાનિક ટીએમસી નેતા બ્રહ્માનંદ ચક્રવર્તીની ધરપકડ કરી છે. ધરપકડથી બચવા માટે તેઓ ઉદયનારાયણપુરની એક કપડાની દુકાનમાં સાડીઓના ઢગલા નીચે છુપાઈ ગયા હતા. પોલીસે સાડીઓ હટાવીને તેમની શોધખોળ કરી હતી, જેનો નાટકીય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
tmc leader arrest video   કટ મનીના આરોપી બ્રહ્માનંદ ચક્રવર્તીની ધરપકડ  વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો
Advertisement

TMC Leader Arrest Video : પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક સ્થાનિક નેતાની ધરપકડનો અત્યંત નાટકીય વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જબરન વસૂલાત અને કટ મનીના આરોપી નેતા બ્રહ્માનંદ ચક્રવર્તી પોલીસથી બચવા માટે એક કપડાની દુકાનમાં સાડીઓના મોટા ઢગલા નીચે છુપાઈ ગયા હતા, જ્યાંથી પોલીસે તેમને શોધી કાઢ્યા હતા.

Tags :
Advertisement

.

×