Today Weather : દેશમાં કડકડતી ઠંડી! મેદાની વિસ્તારોમાં Visibility ઘટી
દેશમાં ઠંડીનો જોર વધી રહ્યો છે. વરસાદ બાદ દેશમાં ધુમ્મસ અને કડકડતી ઠંડીનો સમયગાળો શરૂ થવાનો છે. જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, તો મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છે. તાપમાનમાં 3-6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે, જે ઠંડીમાં વધુ વધારો કરશે.
Advertisement
- દેશમાં કડકડતી ઠંડીની લહેર
- હિમાચલમાં ભારે હિમવર્ષા
- કાશ્મીરમાં શીત લહેર વચ્ચે જનજીવન સામાન્ય
- દિલ્હીમાં તાપમાન ઘટ્યું, ધુમ્મસની આગાહી
- રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી
- મેદાની વિસ્તારોમાં Visibility ઘટી
- IMD દ્વારા કોલ્ડવેવની ચેતવણી
- હિમવર્ષાથી પહાડી વિસ્તારો પ્રભાવિત
- હવામાનમાં તીવ્ર ફેરફારો
- તાપમાનમાં ઘટાડા સાથે ઠંડી વધુ કઠોર
Today Weather : દેશમાં ઠંડીનો જોર વધી રહ્યો છે. વરસાદ બાદ દેશમાં ધુમ્મસ અને કડકડતી ઠંડીનો સમયગાળો શરૂ થવાનો છે. જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, તો મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છે. તાપમાનમાં 3-6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે, જે ઠંડીમાં વધુ વધારો કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કોલ્ડવેવને લઈને ચેતવણી જાહેર કરી છે.

