Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Train Accident: બાલાસોરમાં પાટા પરથી ઉતરી ટ્રેન, વીજળીના થાંભલા સાથે અથડાઇ ટ્રેન

બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ન્યૂ જલપાઇગુડી ટ્રેન પાટા પરથી ઉતરવાની વાત કહેવાઇ રહી છે. બાલસોર જિલ્લામાં સબિરા પોલીસ સ્ટેશન પાસે આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હોવાનું જણાવાઇ રહ્યું છે.
train accident  બાલાસોરમાં પાટા પરથી ઉતરી ટ્રેન  વીજળીના થાંભલા સાથે અથડાઇ ટ્રેન
Advertisement
  • બાલાસોરમાં વધારે એક ટ્રેન દુર્ઘટના બની હતી
  • ન્યૂ જલપાઇ ગુડી ટ્રેન પાટા પરથી ઉતરીને થાંભલા સાથે અથડાઇ
  • હાલ સમગ્ર મામલે ટ્રેન ડિરેલ કેમ થઇ તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી

નવી દિલ્હી : બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ન્યૂ જલપાઇગુડી ટ્રેન પાટા પરથી ઉતરવાની વાત કહેવાઇ રહી છે. બાલસોર જિલ્લામાં સબિરા પોલીસ સ્ટેશન પાસે આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હોવાનું જણાવાઇ રહ્યું છે. પાટા પરથી ઉતર્યા બાદ આ ટ્રેન વિજળીના થાંભલા સાથે અથડાઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં કોઇના ઘાયલ હોવાના સમાચાર નથી. એક રેલવે અધિકારીએ આ મામલે માહિતી આપી છે.

Tags :
Advertisement

.

×