Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Train Viral Video : આ જુઓ લોકોની માનસિકતા! 'ઝીરો સિવિક સેન્સ'નું નવું ઉદાહરણ

Train Viral Video : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ફરી એકવાર જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન 2 લોકો ડુંગળી છોલીને તેના છાલ સીધા ફ્લોર પર ફેંકતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આવા મુસાફરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
train viral video   આ જુઓ લોકોની માનસિકતા   ઝીરો સિવિક સેન્સ નું નવું ઉદાહરણ
Advertisement

Train Viral Video : ભારતમાં સ્વચ્છતા (Cleanliness) વિશે વાત કરવામાં આવે ત્યારે મોટાભાગના લોકો પોતાનું ઘર સ્વચ્છ રાખવાનું મહત્વ સમજે છે. પરંતુ જ્યારે જાહેર સ્થળો (Public Places) જેવી કે બસ, ટ્રેન અથવા રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો પોતાની જવાબદારી ભૂલી જાય છે. આવી બેદરકારીના વીડિયો (Video) ઘણીવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થાય છે અને લોકો તરફથી ભારે ટીકા પણ થાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 2 લોકોની હરકતે લોકોને નારાજ કરી દીધા છે.

Tags :
Advertisement

.

×