Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાચું રામ રાજ્ય...કાશીમાં મુસ્લિમ મહિલાઓએ ભગવાન શ્રી રામની ઉતારી આરતી

Ram Navami પર્વે સાચુ રામ રાજ્ય સ્થપાયું હોય તેવી એક ઘટના સામે આવી છે. કાશીમાં પ્રભુ શ્રી રામની આરતી મુસ્લિમ મહિલાઓ ઉતારી છે. તેમણે દેશને સંપ, એકતા અને ભાઈચારોનો સંદેશ આપ્યો છે.
સાચું રામ રાજ્ય   કાશીમાં મુસ્લિમ મહિલાઓએ ભગવાન શ્રી રામની ઉતારી આરતી
Advertisement
  • ઉર્દૂમાં લખેલી આરતી ગાઈને મુસ્લિમ મહિલાઓએ ભક્તિ વ્યક્ત કરી
  • રામજીના જન્મ પર સોહર પણ ગાવામાં આવ્યું હતું
  • નફરત ફેલાવતા તત્વોને લપડાક સમાન કિસ્સો

Varanasi: ઉત્તર પ્રદેશના હિન્દુઓના મહત્વના તીર્થ એવા કાશીમાં કોમી એખલાસની ઘટનાએ સૌની પ્રશંસા મેળવી છે. આ ઘટનામાં પ્રભુ શ્રી રામની આરતી મુસ્લિમ મહિલાઓ ઉતારી છે. આ કાર્યક્રમ મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. મુસ્લિમ મહિલાઓએ શણગારેલી થાળી લઈને ઉર્દૂમાં લખેલી રામ આરતી પણ ગાયી. આ કાર્યક્રમ લામહીના સુભાષ ભવન ખાતે યોજાયો હતો. જ્યાં ભજન, સોહર અને જય સિયારામના નાદ વચ્ચે એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×