Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kunal Kamra ના વિવાદ પર ઉદ્ધવ ઠાકરેનું આ મોટું નિવેદન

કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ નિવેદન કુણાલ કામરાને ઉદ્ધવ ઠાકરેનું આપ્યું સમર્થન મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે Kunal Kamra controversy: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)પર કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ (KunalKamracontroversy)નિવેદન બાદ ભારે હોબાળો...
kunal kamra ના વિવાદ પર ઉદ્ધવ ઠાકરેનું આ મોટું નિવેદન
Advertisement
  • કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ નિવેદન
  • કુણાલ કામરાને ઉદ્ધવ ઠાકરેનું આપ્યું સમર્થન
  • મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે

Kunal Kamra controversy: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)પર કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ (KunalKamracontroversy)નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે.આ દરમિયાન શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) કુણાલ કામરાના (Kunal Kamra) સમર્થનમાં ખુલીને આવ્યા છે. તેમણે કહ્યું કે, 'મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. જે ગદ્દાર છે તે ગદ્દાર Gaddar જ છે. ગીતમાં કંઈ જ ખોટું નથી.' ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના જૂથની શિવસેના દ્વારા કુણાલ કામરાને જ્યાં મળે ત્યાં મારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે તે વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું આ મોટું નિવેદન સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×