Udhayanidhi Stalin controversy : તમિલનાડુમાં ભારે હોબાળો, ત્રિશા પર ટિપ્પણી કરવા બદલ ઉદયનિધિ સ્ટાલિનને પોલીસે ઘરેથી ઉપાડી ગઈ
Udhayanidhi Stalin controversy : તમિલનાડુના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો છે. એક જાહેર રેલી દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી ત્રિશા પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ડીએમકે નેતા અને મંત્રી ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેમની અટકાયત કરી છે અને તેમની સામે છ અલગ-અલગ ગુનાહિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Advertisement