Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Attack : UNSC એ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી, કહ્યું- દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવા જ જોઈએ

UNSC સભ્યોએ આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો અને તેમના સહાયકોને જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
pahalgam attack   unsc એ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી  કહ્યું  દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવા જ જોઈએ
Advertisement
  • UNSC એ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી
  • ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ- UNSC
  • 15 સભ્ય દેશો વતી UNSCના પ્રમુખનુ નિવેદન જારી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો અને તેમના સહાયકોને જવાબદાર ઠેરવીને તેમને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. યુએનએસસીએ શુક્રવારે એક મીડિયા નિવેદન બહાર પાડીને પુનરોચ્ચાર કર્યો હતો કે આતંકવાદ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો પૈકીનો એક છે.

Tags :
Advertisement

.

×