Mainpuri Accident : લગ્નનો આનંદ માણીને ઘરે પહોંચે તે પહેલા જ કાળનો પંજો ત્રાટક્યો ! અકસ્માતમાં 2ના મોત
Mainpuri Accident : ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક હૈયુ હચમચાવતી દુર્ઘટના (Road Accident) સામે આવી છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોટરસાઈકલ પર પરત ફરી રહેલા મિત્રોને કાળ ભેટી ગયો હતો. કિશનઈ પોલીસ સ્ટેશન (Kishni Police Station) વિસ્તારમાં એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
Advertisement
- Mainpuri Accident : મૈનપુરીમાં લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો કાળઝાળ અકસ્માત
- પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર
- અંધારામાં આખી રાત મૃતદેહો પરથી પસાર થતા રહ્યા વાહનો.
- અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- ખિસ્સામાંથી મળેલા ડ્રાઇવિંગ લાયસન્સથી થઈ મૃતકોની ઓળખ