Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UP Viral News : લો બોલો! પત્નીના પિયરે પહોંચેલો જમાઈ 14 વર્ષની સગીર સાળી સાથે ફરાર

UP Viral News : ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોતાની પત્નીને મળવા સાસરે આવેલા જમાઈ પર તેની 14 વર્ષની સગીર સાળીને ભગાડી જવાનો આરોપ લાગ્યો છે. પિતાની ફરિયાદ બાદ પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે અને આરોપી યુવક તેમજ કિશોરીની શોધખોળ માટે તપાસ તેજ કરી છે.
up viral news   લો બોલો  પત્નીના પિયરે પહોંચેલો જમાઈ 14 વર્ષની સગીર સાળી સાથે ફરાર
Advertisement

UP Viral News : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાપુડ (Hapur) જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોતાની પત્નીને મળવા આવેલા એક યુવક પર તેની સગીર સાળીને (Minor Sister-in-law) ભગાડવાનો આરોપ લાગ્યો છે. આ મામલો પહાસુ પોલીસ સ્ટેશન (Pahasu Police Station) હેઠળ આવેલા કુંવરપુર ગામ (Kunwarpur Village)નો છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પરિવારમાં ભારે ચિંતા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે, જ્યારે પોલીસે પણ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×