Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aloo patties માંથી એવી વસ્તુઓ નીકળી કે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો, જુઓ વીડિયો

ગ્રાહકએ પેટીજની ખરાબ હાલાત બતાવી બંને Restaurant ને અંદર બંધી કરી દેવામાં આવી ખાદ્ય વિભાગ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે Varanasi Restaurant Viral Video: હાલના, સમયમાં દિવસ એકવાર અથવા સપ્તાહના કોઈપણ એક દિવસે વ્યક્તિ ઘરના રસોડાને બંધ કરીને બહારની...
aloo patties માંથી એવી વસ્તુઓ નીકળી કે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો  જુઓ વીડિયો
Advertisement
  • ગ્રાહકએ પેટીજની ખરાબ હાલાત બતાવી

  • બંને Restaurant ને અંદર બંધી કરી દેવામાં આવી

  • ખાદ્ય વિભાગ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે

Varanasi Restaurant Viral Video: હાલના, સમયમાં દિવસ એકવાર અથવા સપ્તાહના કોઈપણ એક દિવસે વ્યક્તિ ઘરના રસોડાને બંધ કરીને બહારની હોટલ, Restaurant કે પછી રેકડીમાં મળતી ખાવાની વસ્તુઓનો આનંદ લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ સોશિયલ મીડિયાના જમાનામાં દરેક ઘટનાઓ લાંબા સમય માટે છુપી રહેતી નથી. ત્યારે અવાર-નવાર વિવિધ હોટલ, Restaurant કે પછી અન્ય કોઈ સ્થળ પરથી વિવિધ વાનગીઓમાંથી જીવજંતુઓ કે પછી વાનગીઓની ખરાબ હાલાતના Video સામે આવતા હોય છે.

ગ્રાહકએ પેટીજની ખરાબ હાલાત બતાવી

ત્યારે ઉત્તર પ્રદેશના Varanasi માં આવેલી એક Restaurant માંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. તો આ ઘટનાનો સંપૂર્ણ Video સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ Videoની અંદર એક ગ્રાહકએ Restaurant સ્ટાફની સામે પેટીજની ખરાબ હાલાત બતાવી રહ્યો છે. તો Video માં Restaurant સ્ટાફ પોતાની ભૂલનો સ્વીકાર કરીને ભૂગતાન કરવા માટે આજીજી કરી રહ્યા છે. જોકે આ પેટીજની અંદર ફંગસ થઈ ગઈ છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ આ પેટીજને ખાઈ છે, તો તેના સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: અર્ધનગ્ન હાલાતમાં મુંબઈના રસ્તાઓ પર યુવતી ફરતી જોવા મળી, જુઓ વીડિયો

બંને Restaurant ને અંદર બંધી કરી દેવામાં આવી

તો આ Video વાયરલ થતાની સાથે Varanasi માં આવેલા આરોગ્ય અને ખાદ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવે છે. જોકે આ Video Varanasi માં આવેલી અન્નપૂર્ણા Restaurant નો છે. ત્યારે આરોગ્ય અને ખાદ્ય વિભાગ દ્વારા અન્નપૂર્ણાની બંને Restaurant ને Varanasi ની અંદર બંધી કરી દેવામાં આવી છે. આ બંને Restaurant પૈકી એક ભેલૂપુર અને બીજી રામકટોરામાં આવેલી છે. આરોગ્ય અને ખાદ્ય વિભાગ દ્વારા બંને Restaurant માંથી વિવિધ નમૂના લેવામાં આવ્યા છે.

ખાદ્ય વિભાગ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે

હવે, આગળ જે રીતે આરોગ્ય અને ખાદ્ય વિભાગ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે. તે રીતે કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ પહેલીવાર નથી કે, આ પ્રકારની બેદરકારી કોઈ હોટલ કે Restaurant દ્વારા કરવામાં આવી હોય. આ પહેલા પણ દેશની વિવિધ નામચિન હોટલ કે Restaurant માંથી આ પ્રકારના દાખલાઓ સામે આવ્યા છે.

આ પણ વાંચો: જો તમે પણ Russian Girl સાથે લગ્ન કરવા માગો છો, તો આ જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×