Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vinesh phogat: માત્ર રૂ.1 માટે પાકિસ્તાનની નાકમાં દમ લાવી દેનાર વકીલ વિનેશ ફોગાટને અપાવશે ન્યાય!

ભારતની દીકરી વિનેશ ફોગટને ન્યાય મળશે ભારતના ટોચના વકીલને મળી જવાબદારી ભારત સરકારે વિનેશને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું Vinesh phogat : પેરિસ ઓલિમ્પિક(Paris olympics)માં કુશ્તી મેચની ફાઈનલમાં 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે અયોગ્ય થવાના મામલામાં એક મોટી ઘટના...
vinesh phogat  માત્ર રૂ 1 માટે પાકિસ્તાનની નાકમાં દમ લાવી દેનાર વકીલ વિનેશ ફોગાટને અપાવશે ન્યાય
Advertisement
  1. ભારતની દીકરી વિનેશ ફોગટને ન્યાય મળશે
  2. ભારતના ટોચના વકીલને મળી જવાબદારી
  3. ભારત સરકારે વિનેશને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું

Vinesh phogat : પેરિસ ઓલિમ્પિક(Paris olympics)માં કુશ્તી મેચની ફાઈનલમાં 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે અયોગ્ય થવાના મામલામાં એક મોટી ઘટના સામે આવી છે. હવે આશા છે કે ભારતની દીકરી વિનેશ ફોગટ(Vinesh phogat)ને ન્યાય મળશે અને સિલ્વર મેડલ પણ મળશે. હવે આ મેચ રેસલિંગ રિંગમાં નહીં પરંતુ કોર્ટમાં રમાશે. જેમાં હરીશ સાલ્વે(Harish salve)એ વિનેશ ફોગાટ વતી લડાઈ લડવાની જવાબદારી લીધી છે. આ એ જ હરીશ સાલ્વે છે જેણે માત્ર 1 રૂપિયામાં પાકિસ્તાનને બરબાદ કરી દીધું હતું. પ્રખ્યાત વકીલ હરીશ સાલ્વેએ વિનેશ ફોગાટનો કેસ લડવા માટે પોતાની સંમતિ દર્શાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે હરીશ સાલ્વે વિનેશ ફોગાટ વતી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં હાજર થવા માટે સંમત થયા છે.

Tags :
Advertisement

.

×