Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Viral Video : દરવાજે સિલિન્ડર મૂકતાં જ બન્યો આગનો ગોળો! CCTVમાં કેદ થયા રૂંવાડાં ઊભાં કરી દેતા દૃશ્યો

Viral Video : કર્ણાટકના બેંગલુરુ (Bengaluru)માં ગેસ સિલિન્ડરની ડિલિવરી દરમિયાન ચોંકાવનારી ઘટના બની છે. મલ્લેશ્વરમ વિસ્તારમાં ડિલિવરી બોયે ઘરના દરવાજે સિલિન્ડર મૂકતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ, સિલિન્ડરમાંથી લીક થતો ગેસ દરવાજે પ્રગટાવેલા દીવાની જ્યોતના સંપર્કમાં આવ્યો હતો. સદનસીબે ડિલિવરી કર્મચારીનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
viral video   દરવાજે સિલિન્ડર મૂકતાં જ બન્યો આગનો ગોળો  cctvમાં કેદ થયા રૂંવાડાં ઊભાં કરી દેતા દૃશ્યો
Advertisement

Viral Video: કર્ણાટકના બેંગલુરુમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરના દરવાજે LPG ગેસ સિલિન્ડર મૂકતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટના દરમિયાન ડિલિવરી કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ઘરના પ્રવેશદ્વાર પાસે પ્રગટાવેલા દીવાની જ્યોતના સંપર્કમાં ગેસ આવતાં આગ લાગી હોવાની આશંકા છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×