Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Virat Kohli Controversy: 5 કરોડના દાવા પર ફલાહારી બાબાનો યુ-ટર્ન, ફલાહારી બાબાએ પ્રેમાનંદ મહારાજની માગી માફી

Virat Kohli Controversy : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj) અંગે કરવામાં આવેલા પાંચ કરોડ રૂપિયાના દાવાને લઈને સર્જાયેલો વિવાદ હવે નવો વળાંક લઈ રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા ઉર્ફે ફલાહારી બાબાએ પોતાના નિવેદન બાદ ઊભા થયેલા વિરોધ વચ્ચે માફી માગી છે. તેમણે પ્રેમાનંદ મહારાજ અને તેમના અનુયાયીઓની લાગણી દુભાઈ હોય તો ક્ષમા કરવા અપીલ કરી છે.
virat kohli controversy  5 કરોડના દાવા પર ફલાહારી બાબાનો યુ ટર્ન  ફલાહારી બાબાએ પ્રેમાનંદ મહારાજની માગી માફી

Tags :
Advertisement

.

×