Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Weather update : 5 દિવસ સુધી છવાયેલ રહેશે વરસાદી માહોલ, 7 રાજ્યોમાં રેડ એલર્ટ, ઘરની બહાર ન નીકળવા અપીલ

ભારતના વિવિધ ભાગોમાં હવામાન બદલાઈ રહ્યું છે. ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે દક્ષિણ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
weather update   5 દિવસ સુધી છવાયેલ રહેશે વરસાદી માહોલ  7 રાજ્યોમાં રેડ એલર્ટ  ઘરની બહાર ન નીકળવા અપીલ
Advertisement
  • ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
  • દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
  • કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં રેડ એલર્ટ જારી

ભારતના ઘણા રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ ભારે ગરમી લોકોને પરેશાન કરી રહી છે, તો કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે નવીનતમ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીથી રાહતની કોઈ આશા નથી. આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે.

Tags :
Advertisement

.

×