Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shubhanshu Shukla: વેલકમ બેક શુભાંશુ, અંતરિક્ષથી પુત્ર પરત ફરતા માતા-પિતા થયા ભાવ વિભોર

શુંભાશુ શુક્લા 18 બાદ  પૃથ્વી પર પાછા ફર્યા ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ પરિવાર સભ્યોએ એકબીજાને અભિનંદન આપ્યા Shubhanshu Shukla : 15 જુલાઇ બપોરે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બન્યુ જ્યારે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુંભાશુ શુક્લા...
shubhanshu shukla  વેલકમ બેક શુભાંશુ  અંતરિક્ષથી પુત્ર પરત ફરતા માતા પિતા થયા ભાવ વિભોર
Advertisement
  • શુંભાશુ શુક્લા 18 બાદ  પૃથ્વી પર પાછા ફર્યા
  • ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ
  • પરિવાર સભ્યોએ એકબીજાને અભિનંદન આપ્યા

Shubhanshu Shukla : 15 જુલાઇ બપોરે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બન્યુ જ્યારે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુંભાશુ શુક્લા 18 દિવસની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની મુલાકાત લીધા પછી તેઓ પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે એક્સિઓમ મિશન 4 (Ax-4) નો ભાગ હતી. શુભાંશુ સ્પેસએક્સના ગ્રેસ અવકાશયાનમાં પાછા ફર્યા અને કેલિફોર્નિયા કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા. ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ છે.

Tags :
Advertisement

.

×