Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

West Bengal: મુંબઈ બાદ પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના,સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ

પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના ચાર બાળકો સહિત 7 લોકોના મોત સિલિન્ડર બ્લાસ્ટથી આગ લાગી West bengal: પશ્ચિમ બંગાળના (Westbengal)દક્ષિણ 24 પરગણા (South 24 Pargana)જિલ્લાના ધોલાહાટ વિસ્તારમાં થયેલા એક પ્રચંડ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા છે. સિલિન્ડર ફાટ્યા બાદ ઘરમાં...
west bengal  મુંબઈ બાદ પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
Advertisement
  • પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના
  • ચાર બાળકો સહિત 7 લોકોના મોત
  • સિલિન્ડર બ્લાસ્ટથી આગ લાગી

West bengal: પશ્ચિમ બંગાળના (Westbengal)દક્ષિણ 24 પરગણા (South 24 Pargana)જિલ્લાના ધોલાહાટ વિસ્તારમાં થયેલા એક પ્રચંડ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા છે. સિલિન્ડર ફાટ્યા બાદ ઘરમાં (gas cylinder blast)રાખેલા ફટાકડાના વિસ્ફોટને કારણે આ વિસ્ફોટ થયો હતો. જેના કારણે આખું ઘર બળીને ખાખ થયું.

Tags :
Advertisement

.

×