Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

West Bengal Crime : વ્યસ્ત રસ્તા પર પ્રેમીએ ખેલ્યો લોહિયાળ ખેલ! છરીના ઘા ઝીંકી પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ

West Bengal Crime: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના સોદેપુરમાં જાહેર રસ્તા પર પ્રેમીએ પ્રેમિકા પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બચાવવા ગયેલો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને પોલીસે આરોપી સામે તપાસ શરૂ કરી છે.
west bengal crime   વ્યસ્ત રસ્તા પર પ્રેમીએ ખેલ્યો લોહિયાળ ખેલ  છરીના ઘા ઝીંકી પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ
Advertisement

West Bengal Crime : પશ્ચિમ બંગાળ (West Bengal) ના ઉત્તર 24 પરગણા જિલ્લાના સોદેપુર વિસ્તારમાંથી સોમવાર સવારે એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સોદેપુર ફ્યુચર ગેટની સામે એક ઉશ્કેરાયેલા પ્રેમીએ તેની જ પ્રેમિકા પર સરેઆમ તીક્ષ્ણ છરી વડે હુમલો (Knife Attack) કરી દીધો હતો. આ ભયાનક વારદાતને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને રસ્તા પર હાજર લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ (Panic) સર્જાયો છે.

Tags :
Advertisement

.

×