Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

West Bengal Hotel Fire : તારાપીઠના હોટલમાં ભયાનક આગ! 7 લોકોના મોત, અનેકની હાલત ગંભીર

West Bengal Hotel Fire : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના તારાપીઠમાં એક ખાનગી હોટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ચકચાર મચી ગઈ છે. બિદિશિની હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગમાં અંદર ફસાયેલા 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શોર્ટ સર્કિટની આશંકા વચ્ચે પોલીસ તપાસ કરી રહી છે.
west bengal hotel fire   તારાપીઠના હોટલમાં ભયાનક આગ  7 લોકોના મોત  અનેકની હાલત ગંભીર
Advertisement

West Bengal Hotel Fire : પશ્ચિમ બંગાળના બીરભૂમ (Birbhum) જિલ્લામાં આવેલા તારાપીઠ (Tarapith)માં એક ખાનગી હોટલ (Private Hotel)માં વહેલી સવારે ભીષણ આગ (Massive Fire) લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ આગમાં હોટલની અંદર ફસાયેલા 7 લોકોના દાઝી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ (Injured) થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા મૃતકોની સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×