Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

બંગાળમાં યોગી મોડલ!, મધરાતે Howrah Station પર ચાલ્યું Bulldozer, ગેરકાયદે દુકાનો સામે Action

રાજ્યમાં બદલાયેલા શાસન સાથે વહીવટીતંત્રના તેવર પણ બદલાયા છે. અત્યાર સુધી જે વિસ્તારો ગેરકાયદે દબાણોનો ગઢ ગણાતા હતા, ત્યાં હવે મધરાતે ગુંજતા મશીનોના અવાજોએ નવી ઓળખ ઉભી કરી છે. આ કાર્યવાહીએ વર્ષો જૂની સમસ્યાઓનો અંત આણવાની શરૂઆત કરી છે. શું આ નવી એક્શન રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવા મળશે? જાણો આ મોટા ઓપરેશન પાછળની ચોંકાવનારી વિગતો.
બંગાળમાં યોગી મોડલ   મધરાતે howrah station પર ચાલ્યું bulldozer  ગેરકાયદે દુકાનો સામે action
Advertisement
  • Howrah Station Bulldozer Action: પશ્ચિમ બંગાળમાં મોટી કાર્યવાહી
  • પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ અતિક્રમણ પર વહીવટીતંત્રની મોટી સર્જિકલ સ્ટ્રાઈક
  • હાવડા સ્ટેશન બહાર મધરાતે બુલડોઝરની ગર્જના, ગેરકાયદે દુકાનો તોડી પડાઈ
  • રેલવે પ્રોટેક્શન ફોર્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અતિક્રમણ દૂર કરાયું

Howrah Station Bulldozer Action: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન (Power Shift) પછી વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. હાવડા સ્ટેશન (Howrah Station) બહાર લાંબા સમયથી જામી ગયેલા અતિક્રમણ પર મધરાતે જેસીબી (JCB) મશીનો ફરી વળ્યા હતા. આ કાર્યવાહીના પગલે વર્ષો જૂના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત થયા છે. લાંબા સમયથી મુસાફરો અસુવિધા (Inconvenience) અંગે ફરિયાદો કરી રહ્યા હતા. હવે આ ઓપરેશનથી ટ્રાફિકજામની સમસ્યા હળવી થશે.

Tags :
Advertisement

.

×