Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કોણ છે Bhawna Bohra જેમણે પગ પખાળીને 265 આદિવાસીઓની કરાવી છે ઘરવાપસી?

Bhawna Bohra: છત્તીસગઢના કબીરધામ જિલ્લાના પંડરિયાના ધારાસભ્ય ભાવના બોહરા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે 65 આદિવાસીઓને સનાતન ધર્મમાં ઘરવાપસી કરાવી છે. તેઓ અત્યાર સુધીમાં 265 લોકોની સનાતન ધર્મમાં ઘરવાપસી કરાવી ચુક્યા છે. તેમની એક અન્ય ઓળખ છત્તીસગઢના સૌથી વધુ અમીર ધારાસભ્યની પણ છે.
કોણ છે bhawna bohra જેમણે પગ પખાળીને 265 આદિવાસીઓની કરાવી છે ઘરવાપસી
Advertisement

. છત્તીસગઢમાં ધર્માંતરણ સામે ધર્મવાપસીનું આયોજન
. ભાજપના MLA Bhawna Bohra બોહરાએ કરાવી ધર્મવાપસી
. કબીરધામ જિલ્લામાં 265 આદિવાસીઓના પગ પખાળી કરાવાઈ ધર્મવાપસી

Tags :
Advertisement

.

×