ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પતિએ તેની પત્નીને બે આશિકો સાથે બાથરૂમમાંથી ઝડપી અને થઈ જોવા જેવી...

Wife with Two Lowers: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરે તેની ડૉક્ટર પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં સમય વિતાવતા પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પતિ દ્વારા દ્રશ્યો જોયા ત્યારે તેણે અને તેના...
11:39 PM May 10, 2024 IST | Aviraj Bagda
Wife with Two Lowers: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરે તેની ડૉક્ટર પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં સમય વિતાવતા પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પતિ દ્વારા દ્રશ્યો જોયા ત્યારે તેણે અને તેના...

Wife with Two Lowers: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરે તેની ડૉક્ટર પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં સમય વિતાવતા પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પતિ દ્વારા દ્રશ્યો જોયા ત્યારે તેણે અને તેના પરિવારજનો દ્વારા મહિલા અને તેના બંને પ્રેમીઓને ભારે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

તો ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહિલા અને તેના બે પ્રેમીઓને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. બંને પ્રેમીઓને શાંતિ ભંગ કરવાના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. બંને અલગ-અલગ રહે છે. પત્ની કાસગંજ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

આ પણ વાંચો: Sonam Wangchuk Protest: 66 દિવસના લાંબા પરિશ્રમ બાદ લદાખમાં વિરોધના પાયા હટ્યાં

પત્નીના યુવકો સાથે ગેરકાયદેસર સંબંધો હતા

સામે આવ્યું છે કે, મહિલા ડોક્ટરનો પતિ તેની પત્ની પર ઘણા સમયથી નજર રાખી રહ્યો હતો. ત્યારે 9 મે, 2024 ના રોજ એક મહિલા ડોક્ટર હોટલમાં બે યુવકો સાથે રંગે હાથે ઝડપાઈ હતી. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તે આખા પરિવાર સાથે હોટલ પહોંચી ગયો અને ત્રણેયને રૂમની અંદરથી પકડી લીધા. આ પછી ઉગ્ર બોલાચાલી થઈ હતી. પતિએ જણાવ્યું કે તેના લગ્ન 2013 માં થયા હતા.

આ પણ વાંચો: Haryana JJP: હરિયાણામાં JJP પાર્ટીના મહિલા કાર્યકર્તાઓના કાફલા પર કર્યો પથ્થરમારો

મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી

મારી પત્નીના યુવકો સાથે ગેરકાયદેસર સંબંધો હતા. મેં મારા સાસરિયાઓને સમજાવીને ફરિયાદ કરી તો તેણે મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. લગભગ એક વર્ષ પહેલા મહિલા છોડીને બીજે રહેવા લાગી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: CM Arvind Kejriwal: મેં કહ્યું હતું કે ને હું જલ્દી બહાર આવીશ, દિલ્હીના CM નો હુંકાર

Tags :
Doctor WifeLowersTwo LowersUPUttar PradeshwifeWife with Two Lowers
Next Article