Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Women Reservation Bill 2029: મોદી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય, મહિલા અનામત સુધારા બિલને આપી મંજૂરી

મોદી સરકારે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે 'માસ્ટરપ્લાન' તૈયાર કર્યો છે. 2029થી લાગુ થનારા આ ઐતિહાસિક નિર્ણય હેઠળ લોકસભામાં બેઠકોની સંખ્યામાં મોટો ઉછાળો આવશે અને મહિલા સાંસદોની સંખ્યા સીધી ત્રણ ગણી થઈ શકે છે. પરંતુ આ સીમાંકન પાછળનું અસલી કારણ શું છે અને કયા રાજકીય પક્ષો આમાં 'ક્વોટા' શોધી રહ્યા છે? જાણો આ પરિવર્તનશીલ રાજનીતિની અંદરની વાત...
women reservation bill 2029  મોદી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય  મહિલા અનામત સુધારા બિલને આપી મંજૂરી
Advertisement
  • મોદી કેબિનેટે મહિલા અનામત સુધારા બિલ અને બેઠકોના સીમાંકનને આપી મંજૂરી (Women Reservation Bill 2029)
  • લોકસભાની કુલ બેઠકોની સંખ્યા 543થી વધારીને 816 કરવા માટે પ્રસ્તાવ
  • 16 એપ્રિલથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં રજૂ થશે બંધારણીય સુધારા બિલ
  • મહિલા સાંસદોની સંખ્યા 74થી વધીને 269 અને ધારાસભ્યોની સંખ્યા 2,041 થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી [Narendra Modi] ની કેબિનેટે બુધવારે એક ક્રાંતિકારી પગલાને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા [Lok Sabha] અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવા માટેના સુધારા બિલને લીલી ઝંડી મળી ગઈ છે. આ બિલ 16 એપ્રિલથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર [Special Parliament Session] માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Tags :
Advertisement

.

×