Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Yavatmal children drowned : મહારાષ્ટ્રમાં કરૂણ ઘટના, યવતમાલમાં ખાડામાં ડૂબી 4 બાળકોના મોત

મહારાષ્ટ્રના યવતમાલમાં રેલવે ફ્લાયઓવરના બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડામાં ડૂબી 4 બાળકોના કરુણ મોત. પોલીસે તપાસ શરૂ કરી. નાસિકમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ.
yavatmal children drowned   મહારાષ્ટ્રમાં કરૂણ ઘટના  યવતમાલમાં ખાડામાં ડૂબી 4 બાળકોના મોત
Advertisement
  • મહારાષ્ટ્રના યવતમાળમાં 4 બાળકોના ડૂબી જવાથી મોત (Yavatmal children drowned)
  • ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદેલા ખાળામાં બાળકો ડૂબ્યા
  • બાંધકામ પાસે રમી રહેલા બાળકો વરસાદમાં ખાડામાં પડી ગયા
  • સમગ્ર મામલે બાંધકામ કંપનીની બેદરકારી અંગે તપાસ શરૂ

Yavatmal children drowned : મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. યવતમાળ જિલ્લાના દરવા શહેરમાંથી તાજેતરનો અને હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રેલ્વે ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદવામાં આવેલ ખાડો પાણીથી ભરાઈ જવાથી ચાર બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. આ દુ:ખદ ઘટના બુધવારે (20 ઓગસ્ટ) બની હતી.

Tags :
Advertisement

.

×