Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Navratri 2026: પહેલા નોરતે આસ્થાનો મહાસાગર હિલોળે ચડ્યો, બહુચરાજીના દર્શન માટે પહોંચ્યા હજારો માઈભક્તો

મહેસાણાના યાત્રાધામ બહુચરાજી ખાતે પવિત્ર શારદીય નવરાત્રિ મહોત્સવનો ભક્તિમય પ્રારંભ થયો છે. મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત ઘટસ્થાપન વિધિ સંપન્ન થઈ છે. ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. મંદિર ટ્રસ્ટે તમામ ભાવિકોને દર્શનનો લાભ લેવા ભાવભરી અપીલ કરી છે.
navratri 2026  પહેલા નોરતે આસ્થાનો મહાસાગર હિલોળે ચડ્યો  બહુચરાજીના દર્શન માટે પહોંચ્યા હજારો માઈભક્તો
Advertisement

Bahucharaji Temple Navratri 2026: શક્તિ, ભક્તિ અને આરાધનાના પરમ પાવન પર્વ શારદીય નવરાત્રિ મહોત્સવની આજથી ભક્તિભાવ સાથે શરૂઆત થઈ ચૂકી છે. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આદ્યશક્તિ જગતજનનીની ઉપાસનાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આ પવિત્ર અવસરે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ માતાજીના નિજ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ છે. ભક્તો માતાજીના પાવન ચરણોમાં શીશ ઝુકાવીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની મનોકામના કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×