Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

એનાલોગ પનીરના દૂષણને ડામવા માટે તંત્ર સક્રિય, નવસારી અને પોરબંદરમાં તપાસના ધમધમાટ

નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ સ્થળોએથી અખાદ્ય જથ્થો મળી આવતા તેને તાત્કાલિક જપ્ત કરી લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે, જેને કારણે વ્યાપારીઓમાં દોડધામ મચી ગઈ છે.
એનાલોગ પનીરના દૂષણને ડામવા માટે તંત્ર સક્રિય  નવસારી અને પોરબંદરમાં તપાસના ધમધમાટ
Advertisement

Analog Paneer Raid Gujarat: ગુજરાત (Gujarat) માં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થો સામે પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં એનાલોગ પનીર (Analog Paneer) પર પ્રતિબંધ મૂક્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department) અને સ્થાનિક મનપાની ટીમો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અચાનક તપાસ તથા દરોડાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તાજા અહેવાલ મુજબ નવસારી (Navsari) અને પોરબંદર (Porbandar) માં હોટલો, રેસ્ટોરન્ટો અને ડેરીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×