Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Updates: નવસારીમાં આભ ફાટ્યું, 6 ઇંચ વરસાદથી જલાલપોર પાણી-પાણી!

Gujarat Rain Updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 111 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 6 ઇંચ અને નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. પારડીમાં 4 ઇંચ તેમજ પલસાણા અને ચીખલીમાં 3 ઇંચ વરસાદ સાથે જનજીવન પ્રભાવિત થયું છે.
gujarat rain updates  નવસારીમાં આભ ફાટ્યું  6 ઇંચ વરસાદથી જલાલપોર પાણી પાણી
Advertisement

Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) ના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

Tags :
Advertisement

.

×