Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દક્ષિણ ગુજરાતના મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન હવે નવસારી ઊભી રહેશે

Vande Bharat Express Ahmedabad Mumbai: અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી લોકપ્રિય કર્ણાવતી એક્સપ્રેસ (Karnavati Express) ને નવસારી રેલવે સ્ટેશન (Navsari Railway Station) પર સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના દૈનિક મુસાફરોને મોટો લાભ થશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આ નિર્ણય બદલ રેલવે મંત્રાલયનો આભાર માન્યો છે.
દક્ષિણ ગુજરાતના મુસાફરોને રાહત  અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન હવે નવસારી ઊભી રહેશે
Advertisement

Karnavati Express: અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી સુપરફાસ્ટ ટ્રેન કર્ણાવતી એક્સપ્રેસ (Karnavati Express) ને લઈને દક્ષિણ ગુજરાત (South Gujarat) ના મુસાફરો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે (Indian Railways) દ્વારા નવસારીવાસીઓની લાંબા સમયની માગણીનો સુખદ અંત લાવીને કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન (Navsari Railway Station) ખાતે સત્તાવાર સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×