Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari: આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રથમ સેવા કેન્દ્રનો પ્રારંભ, આધાર કાર્ડના કામ માટે ધક્કા નહીં ખાવા પડે

નવસારીમાં સાંસદ સી. આર. પાટીલ દ્વારા અત્યાધુનિક સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર જેવી સુવિધાઓ ધરાવતા આ કેન્દ્રમાં ૪ કિટ્સ દ્વારા રોજની 200 થી 225 લોકોની કામગીરી કરવાની ક્ષમતા છે. અહીં એનરોલમેન્ટ, બાયોમેટ્રિક અપડેટ અને માહિતી સુધારા જેવી સેવાઓ એસી અને આધુનિક બેઠક વ્યવસ્થા સાથે એક જ જગ્યાએ ઉપલબ્ધ બનતા નાગરિકોનો સમય બચશે.
navsari  આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રથમ સેવા કેન્દ્રનો પ્રારંભ  આધાર કાર્ડના કામ માટે ધક્કા નહીં ખાવા પડે
Advertisement

Navsari News: નવસારી શહેરમાં નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું લેવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમવાર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા આ આધુનિક કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદે સ્વયં કેન્દ્રની મુલાકાત લીધી અને ફોર્મ ભરવાથી લઈને ફિંગરપ્રિન્ટ (Fingerprint) અને આઈ સ્કેનિંગ (Eye Scanning) સુધીની સમગ્ર પ્રક્રિયા જાતે કરીને કેન્દ્રની કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કર્યું.

Tags :
Advertisement

.

×