Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari: પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે હાઇવે અને ટ્રેન વ્યવહાર બંધ, 3000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. નદીઓમાં ઘોડાપૂર અને મુખ્ય માર્ગો તેમ જ રેલ વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. હજારો લોકો ઘરવિહોણા કે જોખમમાં મુકાતા વહીવટી તંત્ર દોડતું થયું છે. પરિસ્થિતિની ગંભીરતા પારખીને ઉચ્ચ નેતૃત્વ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે
navsari  પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે હાઇવે અને ટ્રેન વ્યવહાર બંધ  3000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર
Advertisement

Navsari Flood News: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અનરાધાર વરસાદી હેલીએ સર્વત્ર ત્રાહિમામ પોકારાવી દીધો છે. તાપીથી લઈને વાપી સુધીની ક્ષેત્રની તમામ નદીઓમાં બેફામ ઘોડાપૂર (River Flood) આવ્યા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. કુદરતના આ આફતના પ્રકોપને કારણે રાજ્યના સ્ટેટ હાઇવે (State Highway), નેશનલ હાઇવે (National Highway) તેમજ મહત્વનો ટ્રેન વ્યવહાર (Train Traffic) સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, જેને પગલે વાહનવહારો ખોરવાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×