Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari Flood: પૂર્ણા નદી બે કાંઠે વહેતાં ગધેવાનમાં 3 ફૂટ પાણી, મચ્છી માર્કેટ ઠપ, 150 ઘર ડૂબ્યા, 200થી વધુ લોકોનું સ્થળાંતર

Navsari Flood: નવસારીમાં પૂર્ણા નદી 24.5 ફૂટે સ્થિર થતાં ગધેવાન અને ભેંસતખાડા વિસ્તારમાં પૂર આવ્યા હતા. 150 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થતાં 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું અને મચ્છી માર્કેટમાં વ્યાપાર ઠપ થયો હતો. હાલ પાણી ઓસરતા લોકો ઘરોમાં પરત ફરી સાફ-સફાઈમાં લાગ્યા છે.
navsari flood  પૂર્ણા નદી બે કાંઠે વહેતાં ગધેવાનમાં 3 ફૂટ પાણી  મચ્છી માર્કેટ ઠપ  150 ઘર ડૂબ્યા  200થી વધુ લોકોનું સ્થળાંતર
Advertisement

Navsari Flood: નવસારી (Navsari) જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી (Poorna River) ની સપાટી 24.5 Feet (ફૂટ) પર સ્થિર થઈ ગઈ છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. શહેરના ગધેવાન વિસ્તારમાં પૂરના પાણી હજુ યથાવત જોવા મળી રહ્યા છે. સ્થાનિક મચ્છી માર્કેટમાં આશરે 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાથી સમગ્ર વ્યાપાર ઠપ થઈ ગયો છે.

Tags :
Advertisement

.

×