Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari News: કરોડોના ખર્ચે બનેલા સિંથેટિક ટ્રેકમાં ગાબડું, વિકાસ કામોની ગુણવત્તા પર સવાલો

Navsari News: નવસારીના લુંસીકુઈ મેદાનમાં રમતવીરોના સપનાઓને સાકાર કરવા માટે બનાવવામાં આવી રહેલા સિંથેટિક ટ્રેકમાં પ્રથમ વરસાદમાં જ મોટો ભૂવો પડવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટની કામગીરી સામે હવે...
navsari news  કરોડોના ખર્ચે બનેલા સિંથેટિક ટ્રેકમાં ગાબડું  વિકાસ કામોની ગુણવત્તા પર સવાલો
Advertisement

Navsari News: નવસારીના લુંસીકુઈ મેદાનમાં રમતવીરોના સપનાઓને સાકાર કરવા માટે બનાવવામાં આવી રહેલા સિંથેટિક ટ્રેકમાં પ્રથમ વરસાદમાં જ મોટો ભૂવો પડવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટની કામગીરી સામે હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Tags :
Advertisement

.

×