Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari News : વિજલપોરમાં બે પરિવારો વચ્ચે ખૂની જંગ જેવો માહોલ, બાઇક મુકવા બાબતે સામસામે લાકડીઓ ઉછળી

Navsari News : નવસારીના વિજલપોર વિસ્તારમાંથી વધુ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જ્યાં સામાન્ય બાબતે શરુ થયોલા વિવાદ ઉગ્ર સ્વરુપ ધારણ કરી ગયો હતો. મળતી માહિતી અનુસાર વિજલપોર વિસ્તારમાં ઘરની બહાર કે રસ્તા પર બાઈક મૂકવા બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી.
navsari news   વિજલપોરમાં બે પરિવારો વચ્ચે ખૂની જંગ જેવો માહોલ  બાઇક મુકવા બાબતે સામસામે લાકડીઓ ઉછળી
Advertisement

Navsari News : નવસારીના વિજલપોર વિસ્તારમાંથી વધુ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જ્યાં સામાન્ય બાબતે શરુ થયોલા વિવાદ ઉગ્ર સ્વરુપ ધારણ કરી ગયો હતો. મળતી માહિતી અનુસાર વિજલપોર વિસ્તારમાં ઘરની બહાર કે રસ્તા પર બાઈક મૂકવા બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી એટલી વધી ગઈ કે વાત ઝઘડા સુધી પહોંચી ગઈ અને બંને પરિવાર લાકડીઓ લઈને સામસામે આવી ગયા હતા.

Tags :
Advertisement

.

×