Navsari ના દરિયામાં મોટી દુર્ઘટના, 2.5 નોટિકલ માઈલ દૂર બોટ પલટતા 9 માછીમારો ફસાયા
Navsari Boat Accident: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયાકાંઠે એક ગંભીર દરિયાઈ અકસ્માત સર્જાયો છે. ઓંજલ માછીવાડ, ધોલાઈ બંદર અને કૃષ્ણપુર વિસ્તારની વચ્ચે દરિયામાં અંદાજે 2.5 નોટિકલ માઈલના અંતરે માછીમારોની એક બોટ પલટી ખાવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બોટ પર સવાર 9 જેટલા માછીમારો દરિયામાં ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
Advertisement