Navsari Rain : ધોધમાર વરસાદથી જળબંબાકાર ! શાક માર્કેટમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Navsari Rain : નવસારી શહેરમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરની શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. માર્કેટમાં પાણીનો ભરાવો થતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
Advertisement